gu_tn/LUK/08/54.md

6 lines
499 B
Markdown

# દીકરી ઉભી થા
“નાની દીકરી ઉભી થા”
# તેનો આત્મા પાછો આવ્યો
શબ્દ આત્મા આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શ્વાસ” અથવા “જીવન”. આ વાક્ય ભાષાંતર કરી શકાય “તે જીવનમાં પાછી આવી” અથવા “તે ફરી જીવનમાં આવી.”