gu_tn/LUK/08/54.md

499 B

દીકરી ઉભી થા

“નાની દીકરી ઉભી થા”

તેનો આત્મા પાછો આવ્યો

શબ્દ આત્મા આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શ્વાસ” અથવા “જીવન”. આ વાક્ય ભાષાંતર કરી શકાય “તે જીવનમાં પાછી આવી” અથવા “તે ફરી જીવનમાં આવી.”