gu_tn/LUK/08/49.md

1.1 KiB

(યાઈરસના ઘરેથી સંદેશાવાહક આવે છે જેમ ઈસુ સાજી કરેલી સ્ત્રી સાથે વાત કરે છે.)

જ્યારે તે વાત કરતા હતા તે દરમ્યાન

“જ્યારે ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા”

ભક્તિસ્થાનના આગેવાન

આ યાઈરસ માટે વપરાયો છે. તે સ્થાનિક ભક્તિસ્થાનનો આગેવાન હતો.

તેણે તેને ઉત્તર આપ્યો

“ઈસુએ યાઈરસને ઉત્તર આપ્યો.” ઈસુ ભક્તિસ્થાનના શાસક સાથે વાત કરતા હતા, સંદેશાવાહક સાથે નહિ.

તેને બચાવવામાં આવશે

“તે સારી થઈ જશે” અથવા “તે ફરી જીવતી થશે” (યુ ડી બી)