gu_tn/LUK/08/47.md

2.1 KiB

(ઈસુ સતત તે સ્ત્રી સાથે વાત કરે છે જયારે યાઈરસ ની દીકરીને સાજી કરવા જાય છે.)

તેણે જે કર્યું છે તે છાનું નથી રહ્યું

“જેણે ઈસુને સ્પર્શ કર્યો હતો તે ગુપ્ત રહ્યું નથી”

હાજરીમાં

“તની નજરમાં” અથવા “તેના સાંભળવામાં” અથવા “પહેલા”

ઈસુની સમક્ષ આવી પડી

શક્ય અર્થો ૧) “તે ઈસુની સમક્ષ ઘુટણે પડી” અથવા ૨) તે ઈસુના પગ તળે આવી પડી.” તે આકસ્મિક રીતે પડી નથી. તેણે આ ઈસુના માન અને સન્માન માટે નમ્રતાથી કર્યું.

દીકરી

તે સ્ત્રી પ્રત્યે બોલવાની નમ્ર રીત. તમારી ભાષામાં નમ્રતા બતાવાની બીજી રીત હોઈ શકે છે.

તારા વિશ્વાસે તને બચાવી છે

“તારા વિશ્વાસની કારણ તને પ્રાપ્ત થયું છે.” “વિશ્વાસ”નો વિચાર ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “તારા વિશ્વાસને કારણે તને સાજાંપણું પ્રાપ્ત થયું છે.”

શાંતિમાં જા

આ જવાની રીત છે અને તે જ રીતે આશીર્વાદ આપવાની રીત પણ છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જા, હવે ચિંતા ન કર” અથવા “ઈશ્વર તને આશીર્વાદ આપશે” (યુ ડી બી)