gu_tn/LUK/08/40.md

21 lines
2.1 KiB
Markdown

# ટોળાએ તેમનું સ્વાગત કર્યું
આ રીતે ભાષાંતર કરી શકાય “ટોળાએ આનંદથી તેમનું સ્વાગત કર્યું.”
# અને જુઓ, યાઈરસ નામનો માણસ ત્યાં આવે છે
શબ્દ “જુઓ” યાઈરસ નામના નવા વ્યક્તિ પ્રત્યે સાવધાન કરે છે. તમારી ભાષામ્ર આ રીતે કરવાની રીત હોઈ શકે છે અંગ્રેજી ઉપયોગ કરે છે “ત્યાં એક માણસ હતો જેનું નામ યાઈરસ હતું.”
# ભક્તિસ્થાનનો આગેવાન હતો
“સ્થાનિક ભક્તિસ્થાનનો આગેવાન હતો” અથવા “એ પ્રદેશના સભાસ્થાનના આગેવાન મળ્યા”
# ઈસુના પગ આગળ પડી ગયો
૧) ઈસુના પગ આગન નામી ગયો” અથવા ૨) “જાનીન પર ઈસુની આગળ પડી ગયો.” યાઈરસ આકસ્મિક રીતે પડી ગયો ન હતો. તે ઈસુના માન અને સન્માન માટે આ કર્યું હતું.
# તે મરી રહી છે
“તે મરવાની અણી પર છે” અથવા “તે મરવાની તૈયારીમાં છે”
# પણ તે જતો હતો એટલામાં
અમૂક ભાષાંતરે પહેલા કહેવાનું છે કે “ઈસુ તે માણસ સાથે જવા તૈયાર થઈ ગયા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# લોકોનું ટોળું એના પર પડાપડી કરતુ હતું
“લોકોના ટોળાએ ઈસુને જબરદસ્ત ઘેરી લીધા.”