gu_tn/LUK/08/38.md

9 lines
643 B
Markdown

# પણ માણસ
આ રીતે શરૂઆત કરવાની જરૂર છે “પણ ઈસુ અને તેના શિષ્યો તે માણસને મુકીને ગયા તે પહેલા” અથવા “ઈસુ અને તેના શિષ્યો નીકળ્યા તે પહેલા આ માણસે.”
# તેને તેમણે પાછો મોકલ્યો
“ઈસુએ તે માણસને પાછો મોકલ્યો”
# તારું ઘર
“તારા ઘરના” અથવા “તારું કુટુંબ”