# પણ માણસ આ રીતે શરૂઆત કરવાની જરૂર છે “પણ ઈસુ અને તેના શિષ્યો તે માણસને મુકીને ગયા તે પહેલા” અથવા “ઈસુ અને તેના શિષ્યો નીકળ્યા તે પહેલા આ માણસે.” # તેને તેમણે પાછો મોકલ્યો “ઈસુએ તે માણસને પાછો મોકલ્યો” # તારું ઘર “તારા ઘરના” અથવા “તારું કુટુંબ”