gu_tn/LUK/08/26.md

18 lines
1021 B
Markdown

# ગેરાસીનીઓનો પ્રદેશ
ગેરાસીનીઓ ગેરેસા દેશના લોકો હતા.
# તેની વિરુદ્ધ દિશામાં ગાલીલ
“સરોવરની બીજી બાજુએ ગાલીલી છે”
# એક માણસ શહેરમાંથી
“ગેરેસા શહેરનો માણસ”
# અશુદ્ધ આત્મા
“તે અશુદ્ધ આત્માના અંકુશમાં હતો’
# તે કપડાં પહેરતો ન હતો
“તેણે કપડાં પહેર્યા ન હતા”
# કબરો
જ્યાં લોકો શબ મુકતા હતા સામાન્ય રીતે ગુફા. હકીકત કે જે માણસ તેમાં રહેતો હતો એ દર્શાવે છે કે ત્યાં ખોદીને ખાડા બનાવ્યા ન હતા.