gu_tn/LUK/08/26.md

1021 B

ગેરાસીનીઓનો પ્રદેશ

ગેરાસીનીઓ ગેરેસા દેશના લોકો હતા.

તેની વિરુદ્ધ દિશામાં ગાલીલ

“સરોવરની બીજી બાજુએ ગાલીલી છે”

એક માણસ શહેરમાંથી

“ગેરેસા શહેરનો માણસ”

અશુદ્ધ આત્મા

“તે અશુદ્ધ આત્માના અંકુશમાં હતો’

તે કપડાં પહેરતો ન હતો

“તેણે કપડાં પહેર્યા ન હતા”

કબરો

જ્યાં લોકો શબ મુકતા હતા સામાન્ય રીતે ગુફા. હકીકત કે જે માણસ તેમાં રહેતો હતો એ દર્શાવે છે કે ત્યાં ખોદીને ખાડા બનાવ્યા ન હતા.