gu_tn/LUK/08/04.md

1.2 KiB

માણસ બીજ વાવવાને ગયો

આ રીતે ભાષાંતર કરી શકાય “ખેડૂત બીજ વાવવાને ખેતરમાં ગયો.”

રસ્તામાં

“માર્ગ” અથવા “રસ્તો.” જે માર્ગ કડક અને મજબુત જ્યાં લોકો ચાલે છે.

તે પગ નીચે કચડાય છે

આ રીતે ભાષાંતર કરી શકાય છે “વૃદ્ધિ પામવા માટે કચડાય છે” અથવા સક્રિય ક્રિયાપદમાં જેમ યુ ડી બીમાં છે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

ખાઈ જાય છે

“બધાને ખાઈ જાય છે”

તેઓ સુકાઈ જાય છે

“છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે”

તેઓમાં ભીનાશ ન હતી

આ રીતે ભાષાંતર કરી શકાશે “જમીન ખૂબ સુકી હતી.”