# માણસ બીજ વાવવાને ગયો આ રીતે ભાષાંતર કરી શકાય “ખેડૂત બીજ વાવવાને ખેતરમાં ગયો.” # રસ્તામાં “માર્ગ” અથવા “રસ્તો.” જે માર્ગ કડક અને મજબુત જ્યાં લોકો ચાલે છે. # તે પગ નીચે કચડાય છે આ રીતે ભાષાંતર કરી શકાય છે “વૃદ્ધિ પામવા માટે કચડાય છે” અથવા સક્રિય ક્રિયાપદમાં જેમ યુ ડી બીમાં છે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # ખાઈ જાય છે “બધાને ખાઈ જાય છે” # તેઓ સુકાઈ જાય છે “છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે” # તેઓમાં ભીનાશ ન હતી આ રીતે ભાષાંતર કરી શકાશે “જમીન ખૂબ સુકી હતી.”