gu_tn/LUK/07/46.md

1.8 KiB

(ઈસુ સતત સિમોન સાથે વાત કરે છે.)

મારા માથા પર તેલ ચોપડ્યું

“મારા માથા પર તેલ રેડ્યું.” મહેમાનોનું સ્વાગત કરવાની આ રીત છે. આ રીતે ભાષાંત કરી શકાય “મારા માથા પર તેલ રેડીને મારું સ્વાગત કર્યું.”

મારા પગને અભિષેક કર્યો

આ સામાન્ય પ્રથા ન હતી છતાં પણ સ્ત્રીએ ખૂબ જ સન્માન સાથે ઈસુની સાથે આ કર્યું.

વધારે માફ કરવામાં આવી છે

“અને સક્રિય અવાજમાં ભાષાંતર કરી શકાય, "જેણે વધારે ક્ષમા પ્રાપ્ત કરી છે અથવા જેને ઈશ્વરે વધારે ક્ષમા આપી છે.” અમૂક ભાષામાં જરૂરીયાત છે કે પ્રેમનો હેતુ જણાવવો જોઈએ.

તે જેને ઓછા માફ થયા છે

“જેને થોડ્ડા માફ થયા છે” અથવા “જે કોઈને થોડા માફ થયા છે.” આ વાક્યમાં ઈસુ સામાન્ય સિધ્ધાંતની વાત કરે છે. ગમે તે રીતે, ઈસુ અપેક્ષા રાખતા હતા કે સિમોન તે સમજે કે સિમોનમાં થોડો પ્રેમ હતો.