gu_tn/LUK/07/44.md

9 lines
876 B
Markdown

# અને સ્ત્રી તરફ વળીને
સ્ત્રી તરફ વળીને.” ઈસુએ સિમોનનું ધ્યાન સ્ત્રી તરફ વાળ્યું.
# મારા પગને સારું પાણી.. ચુંબન
આ મુખ્ય વિવેક ભાવ આમંત્રિત કરેલા મહેમાનને બતાવતો હતો. ઈસુ સિમોન અને સ્ત્રી વચ્ચે અત્યંત આભારની તુલના વ્યક્ત કરે છે.
# મારા પગને ચુંબન કરવાનું બંધ કર્યું નહિ
આ બાબત વિપરીત રીતે પ્રગટ કરી શકાય “મારા પગને સતત ચુંબન કરતી રહી.”