gu_tn/LUK/07/44.md

876 B

અને સ્ત્રી તરફ વળીને

સ્ત્રી તરફ વળીને.” ઈસુએ સિમોનનું ધ્યાન સ્ત્રી તરફ વાળ્યું.

મારા પગને સારું પાણી.. ચુંબન

આ મુખ્ય વિવેક ભાવ આમંત્રિત કરેલા મહેમાનને બતાવતો હતો. ઈસુ સિમોન અને સ્ત્રી વચ્ચે અત્યંત આભારની તુલના વ્યક્ત કરે છે.

મારા પગને ચુંબન કરવાનું બંધ કર્યું નહિ

આ બાબત વિપરીત રીતે પ્રગટ કરી શકાય “મારા પગને સતત ચુંબન કરતી રહી.”