gu_tn/LUK/07/31.md

1.9 KiB

(ઈસુ લોકોને જેઓએ તેમનો નકાર કર્યો અને યોહાન બાપ્તિસ્માનો નકાર કર્યો તેમના વિષે કહે છે.)

કોની સાથે સરખાવું

આ અલંકારિક પ્રશ્નની શરૂઆત છે. ઈસુ જે સરખામણી કરવાના હતા તેની પ્રસ્તાવના આપે છે. આ બધા પ્રશ્નો ભાષાંતર કરી શકાય, “આ જે હું આ પેઢી સાથે સરખાવું છું. તેઓ આના જેવા છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આ પેઢીના લોકો માટે છે

“જે લોકો હમણા જીવે છે” અથવા “આ લોકો” અથવા “તમે આ પેઢીના લોકો”

તેઓ કોના જેવા છે

ઈસુની સરખામણીની શરૂઆત છે. તે સમાન છે (જુઓ: સૌમ્યતા) ઈસુ કહે છે કે આ પેઢીના લોકો બાળકો જેવા છે કે જેઓ અન્ય બાળકોના વર્તનથી સંતોષ પામતા નથી.

ચોકમાં

મોટો વિસ્તાર જ્યાં લોકો વેચવા અને ખરીદવા ખુલ્લી જગ્યામાં આવે છે.

વાંસળી

આ લાંબુ સાધન જેને ફૂંક મારવાથી વગાડી શકાય એક હાથે].

અને તમે નાચ્યા નહિ

“તમે સંગીત પર નાચ્યા નહિ”

અને તમે રડ્યા નહિ

“તમે અમારી સાથે રડ્યા નહિ”