gu_tn/LUK/07/18.md

15 lines
1.1 KiB
Markdown

# તેને કહ્યું
“યોહાનને કહ્યું”
# આ બધી બાબતો
“જે સર્વ ઈસુ કરતા હતા”
# પ્રભુની પાસે મોકલ્યા એમ કહીને
“(યોહાન) ઈસુની પાસે મોકલ્યા, (ઈસુને) કહેવાનું કહ્યું”
# તમારી પાસે કહીને મોકલ્યા, “તમે જ તે આવનાર છો
(યોહાને) અમને તમારી પાસે મોકલ્યા છે. તેમને કહ્યું છે કે તમે જ તે આવનાર છો’” અથવા (યોહાન) અમને તમારી પાસે મોકલ્યા છે, ‘તમ એજ છો’” (યુ ડી બી)
# જેણે માટે અમે રાહ જોઈએ છે
“જેને માટે અમે વાત જોઈએ છીએ” અથવા “અમે આવવાની અપેક્ષા રાખીએ છીએ”