gu_tn/LUK/07/18.md

1.1 KiB

તેને કહ્યું

“યોહાનને કહ્યું”

આ બધી બાબતો

“જે સર્વ ઈસુ કરતા હતા”

પ્રભુની પાસે મોકલ્યા એમ કહીને

“(યોહાન) ઈસુની પાસે મોકલ્યા, (ઈસુને) કહેવાનું કહ્યું”

તમારી પાસે કહીને મોકલ્યા, “તમે જ તે આવનાર છો

(યોહાને) અમને તમારી પાસે મોકલ્યા છે. તેમને કહ્યું છે કે તમે જ તે આવનાર છો’” અથવા (યોહાન) અમને તમારી પાસે મોકલ્યા છે, ‘તમ એજ છો’” (યુ ડી બી)

જેણે માટે અમે રાહ જોઈએ છે

“જેને માટે અમે વાત જોઈએ છીએ” અથવા “અમે આવવાની અપેક્ષા રાખીએ છીએ”