gu_tn/LUK/07/02.md

825 B

જે તેને પ્રિય હતો

“જે સુબેદાર તે પ્રિય હતો” અથવા “જેને તે સન્માન આપતો હતો”

ઈસુ વિષે સાંભળીને છે

“કારણ કે તેણે ઈસુ વિષે સાંભળ્યું હતું”

તેના દાસને મરણથી બચાવે

“તેના દાસને બચાવ જેથી તે મરે નહિ” અથવા “એના દાસને મરણથી દૂર રાખે”

તે યોગ્ય છે

“સુબેદાર યોગ્ય છે”

આપણો દેશ

“આપણા લોકો” આ યહૂદી લોકો માટે વપરાયો છે.