gu_tn/LUK/07/02.md

15 lines
825 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જે તેને પ્રિય હતો
“જે સુબેદાર તે પ્રિય હતો” અથવા “જેને તે સન્માન આપતો હતો”
# ઈસુ વિષે સાંભળીને છે
“કારણ કે તેણે ઈસુ વિષે સાંભળ્યું હતું”
# તેના દાસને મરણથી બચાવે
“તેના દાસને બચાવ જેથી તે મરે નહિ” અથવા “એના દાસને મરણથી દૂર રાખે”
# તે યોગ્ય છે
“સુબેદાર યોગ્ય છે”
# આપણો દેશ
“આપણા લોકો” આ યહૂદી લોકો માટે વપરાયો છે.