gu_tn/LUK/06/49.md

1.1 KiB

(ઈસુ સતત લોકોના ટોળાને પાલનનું મહત્વ વિષે શિક્ષણ આપે છે.)

જે માણસ ઘર બાંધે છે...

  • જે અર્થાલંકાર સરખાવે છે કે જે માણસ ઘર પાયા વિના બાંધે છે તે ઈસુના શિક્ષણનું પાલન કરતા નથી. (જુઓ: અર્થાલંકાર)

પાયો

“તળિયું” અથવા “આધાર”

પાયા વિના

આ રીતે ભાષાંતર કરી શકાય “પણ તેણે ઊંડો ખાડો ખોદ્યો નહિ અને પાયો બનાવ્યો નહિ.”

પાણીનો પ્રવાહ

“ઝડપી વહેતું પાણી” અથવા “નદી”

વિરુદ્ધ વહેવું

“વિરુદ્ધ પછડાય છે”

પડી ભાંગવું

“પડી જવું” અથવા “પડી ભાગવું”