19 lines
1.1 KiB
Markdown
19 lines
1.1 KiB
Markdown
|
# (ઈસુ સતત લોકોના ટોળાને પાલનનું મહત્વ વિષે શિક્ષણ આપે છે.)
|
||
|
# જે માણસ ઘર બાંધે છે...
|
||
|
|
||
|
* જે અર્થાલંકાર સરખાવે છે કે જે માણસ ઘર પાયા વિના બાંધે છે તે ઈસુના શિક્ષણનું પાલન કરતા નથી. (જુઓ: અર્થાલંકાર)
|
||
|
# પાયો
|
||
|
|
||
|
“તળિયું” અથવા “આધાર”
|
||
|
# પાયા વિના
|
||
|
|
||
|
આ રીતે ભાષાંતર કરી શકાય “પણ તેણે ઊંડો ખાડો ખોદ્યો નહિ અને પાયો બનાવ્યો નહિ.”
|
||
|
# પાણીનો પ્રવાહ
|
||
|
|
||
|
“ઝડપી વહેતું પાણી” અથવા “નદી”
|
||
|
# વિરુદ્ધ વહેવું
|
||
|
|
||
|
“વિરુદ્ધ પછડાય છે”
|
||
|
# પડી ભાંગવું
|
||
|
|
||
|
“પડી જવું” અથવા “પડી ભાગવું”
|