gu_tn/LUK/06/46.md

1.6 KiB

(ઈસુ સતત ટોળાને પાલનનું મહત્વ વિષે શિક્ષણ આપે છે.)

માણસ ઘર બાંધે છે... *આ અર્થાલંકાર સરખાવે છે કે માણસ ખડક પર ઘર બાંધે છે તે ઈસુના શિક્ષણ અનુસાર જીવન જીવનારો છે. (જુઓ: અર્થાલંકાર)

પાયો

“પાયો” અથવા “આધાર”

મજબુત ખડક

આ ઊંડો અને મજબુત જમીનમાં પાયો છે.

મજબુત ખડક પર ઘર બાંધવું

શક્ય એટલો ઊંડો પાયો ખોદવો” અથવા “મજબુત પાયા પર ઘર બાંધવું.” અમૂક સંસ્કૃતિમાં તાળ પર ઘર બાંધવાનું વ્યાપક નથી. આ વિષયોમાં, આ રીતે સામાન્ય ભાષાંતર કરી શકાય “ ઘરનો પાયો ખડક પર નાખે છે.”

પાણીનો પ્રવાહ

“ઝડપથી વહેતું પાણી” અથવા “નદી”

વિરુદ્ધ વહેવું

“વિરુદ્ધ પછડાય છે”

કારણ કે તે સારી રીતે બંધાયેલું છે

“કારણ કે માણસે સારી રીતે બાંધકામ કર્યું છે”