gu_tn/LUK/06/46.md

20 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ટોળાને પાલનનું મહત્વ વિષે શિક્ષણ આપે છે.)
# માણસ ઘર બાંધે છે... *આ અર્થાલંકાર સરખાવે છે કે માણસ ખડક પર ઘર બાંધે છે તે ઈસુના શિક્ષણ અનુસાર જીવન જીવનારો છે. (જુઓ: અર્થાલંકાર)
# પાયો
“પાયો” અથવા “આધાર”
# મજબુત ખડક
આ ઊંડો અને મજબુત જમીનમાં પાયો છે.
# મજબુત ખડક પર ઘર બાંધવું
શક્ય એટલો ઊંડો પાયો ખોદવો” અથવા “મજબુત પાયા પર ઘર બાંધવું.” અમૂક સંસ્કૃતિમાં તાળ પર ઘર બાંધવાનું વ્યાપક નથી. આ વિષયોમાં, આ રીતે સામાન્ય ભાષાંતર કરી શકાય “ ઘરનો પાયો ખડક પર નાખે છે.”
# પાણીનો પ્રવાહ
“ઝડપથી વહેતું પાણી” અથવા “નદી”
# વિરુદ્ધ વહેવું
“વિરુદ્ધ પછડાય છે”
# કારણ કે તે સારી રીતે બંધાયેલું છે
“કારણ કે માણસે સારી રીતે બાંધકામ કર્યું છે”