gu_tn/LUK/06/31.md

7 lines
1.3 KiB
Markdown

# (ઈસુ સતત ટોળાને વૈરીઓ પર પ્રેમ કરવાનું શીખવે છે.)
# જેમ તમે ચાહો છો કે લોકો તમને કરે, તેમ તમે પણ તેઓને કરો
અમૂક ભાષામાં આ કલમને ઉથલાવ્યો છે. “તમે પણ લોકોને કરો જે તમે ચાહો છો કે તે તમને કરે” અથવા “જેમ તમે ચાહો છો તેમ તમે તેઓને કરો.”
# તો તેમાં મહેરબાની શાની?
આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે નિવેદનમાં પણ ભાષાંતર કરી શકાય “તેને માટે તમને કોઈ લાભ થવાનો નથી. (જુઓ: અલંકારિક પ્રશ્ન) આ રીતે ભાષાંતર કરી શકાય “તે કરવાથી તમને કયો લાભ થવાનો છે? અથવા “શું કોઈ વિચારશે કે તમે કઈ ખાસ કર્યું છે?” બીજો શક્ય અર્થ “તમને કયો બદલો મળવાનો છે?”