gu_tn/LUK/06/29.md

19 lines
1.0 KiB
Markdown

# (ઈસુ ટોળાને વૈરીઓ પર પ્રેમ કરવાનું શીખવે છે.)
# કોઈ તમને તમાચો મારે
“જો કોઈ તમને મારે”
# એક ગાલ પર
“મોની એક બાજુ પર”
# તેને બીજો ગાલ પણ ધર
આ રીતે ભાષાંતર કરી શકાય તમારો ચહેરો ફેરવો એટલે તે તમને બીજા ગાલ પર પણ મારે.”
# પાછુ રાખવું નહિ
“તેણે લેતા અટકાવવો નહિ”
# જે માંગે છે તે દરેકને આપ
આ રીતે ભાષાંતર કરી શકાય “જો કોઈ તમારી પાસે કઈ માંગે તો તેને આપો.”
# તેને પૂછો નહિ
“તેની પાસેથી માગોનહિ” અથવા “માગ ન કરો”