gu_tn/LUK/06/26.md

810 B

(ઈસુ શિષ્યોને સતત શિક્ષણ આપે છે.)

તમને અફસોસ છે

“તમારે માટે કેટલું ભયાનક છે” અથવા “તમારા પર મુશ્કેલી આવશે” અથવા “તમને કેટલુ દુઃખ થવું જોઈએ” અથવા “તમારા પર કયા દુઃખો આવશે”

જ્યારે સઘળા માણસો

તે “જયારે બધા લોકો” અથવા “જયારે દરેક જણ.”

જૂઠા પ્રબોધકોની સાથે પણ એમ જ વર્ત્યા

“જૂઠા પ્રબોધકો વિષે સારું બોલ્યા”