# (ઈસુ શિષ્યોને સતત શિક્ષણ આપે છે.) # તમને અફસોસ છે “તમારે માટે કેટલું ભયાનક છે” અથવા “તમારા પર મુશ્કેલી આવશે” અથવા “તમને કેટલુ દુઃખ થવું જોઈએ” અથવા “તમારા પર કયા દુઃખો આવશે” # જ્યારે સઘળા માણસો તે “જયારે બધા લોકો” અથવા “જયારે દરેક જણ.” # જૂઠા પ્રબોધકોની સાથે પણ એમ જ વર્ત્યા “જૂઠા પ્રબોધકો વિષે સારું બોલ્યા”