12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
# તે થયું
|
|
|
|
આ વાક્યની શરૂઆતમાં નવો ભાગ શરુ થાય છે. તમારી ભાષામાં આ રીતે કરવાની રીત હોય તો ઉપયોગ કરી શકો છો.
|
|
# દાણાનું ખેતર
|
|
|
|
આ બાબતમાં મોટું ખેતર જેમાં ઘઉંના દાણા વિખરાયેલા પડ્યા છે.
|
|
# ઉંબીઓ
|
|
|
|
આ ઘઉના છોડનો ઉપરનો ભાગ, જે મોટાભાગે ઘાસ છે.
|
|
# વિશ્રામવારે જે કરવું જોઈએ તેવું કેમ કરો છો
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય તે જો અલંકારિક પ્રશ્ન છે તો “વિશ્રામવારે દાણા શા માટે તોડો છો!” શબ્દ તમે એ બહુવચન છે, અને શિષ્યોને દર્શાવે છે. (જુઓ: તમેનું રૂપ) |