gu_tn/LUK/06/01.md

1.1 KiB

તે થયું

આ વાક્યની શરૂઆતમાં નવો ભાગ શરુ થાય છે. તમારી ભાષામાં આ રીતે કરવાની રીત હોય તો ઉપયોગ કરી શકો છો.

દાણાનું ખેતર

આ બાબતમાં મોટું ખેતર જેમાં ઘઉંના દાણા વિખરાયેલા પડ્યા છે.

ઉંબીઓ

આ ઘઉના છોડનો ઉપરનો ભાગ, જે મોટાભાગે ઘાસ છે.

વિશ્રામવારે જે કરવું જોઈએ તેવું કેમ કરો છો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય તે જો અલંકારિક પ્રશ્ન છે તો “વિશ્રામવારે દાણા શા માટે તોડો છો!” શબ્દ તમે એ બહુવચન છે, અને શિષ્યોને દર્શાવે છે. (જુઓ: તમેનું રૂપ)