gu_tn/LUK/05/33.md

15 lines
1.6 KiB
Markdown

# તેઓએ તેને કહ્યું
“ધાર્મિક આગેવાનોએ ઈસુને કહ્યું”
# શું કોઈ બનાવી શકે છે
ઈસુ અલંકારિક પ્રશ્નથી લોકોને વિચારવાનું કહે છે કે તમે જાણો છે તે પરિસ્થિતિનો વિચાર કરો. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યાં સુધી વરરાજા તેઓની સાથે છે ત્યાં સુધી તેઓને ઉપવાસ કરવાની જરૂર નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# લગ્નમાં આમંત્રિત
“મહેમાનો” અથવા “મિત્રો”. જે માણસ લગ્ન કરી રહ્યો છે તેની સાથે ઉજવણી કરે છે.
# પણ જયારે દીવસો આવશે
“પણ કોઈક દિવશે” (યુ ડી બી) અથવા “પણ જલદી”
# વરરાજા તેઓની પાસેથી લઈ લેવામાં આવશે
આ રૂપક છે. ઈસુ પોતાના વિષે બોલતા હતા. આ રીતે સ્પષ્ટ કરી શકાય છે “તેવી જ રીતે, મારા શિષ્યો હું સાથે છું ત્યાં સુધી ઉપવાસ નહિ કરે.” (જુઓ: અર્થાલંકાર)