gu_tn/LUK/05/15.md

875 B

તેઓના વિષે માહિતી

“ઈસુ વિશેની માહિતી.” આનો અર્થ “માણસને સજા કરવાનો અહેવાલ” અથવા “લોકોને સાજાં કરવાનો અહેવાલ.”

તેના વિશેની માહિતી વધારે ફેલાઈ ગઈ

“તેના વિશેની માહિતી વધારે ફેલાઈ” અથવા “લોકો તેના વિષેની વાતે દરેક જગ્યાએ કહેવા લાગ્યા”

અરણ્યમાં

“એકાંત જગ્યાએ” અથવા “શાંત જગ્યાએ” અથવા “જે જગ્યાએ બીજું કોઈ માણસ ન હોય તેવી જગ્યા”