gu_tn/LUK/05/15.md

9 lines
875 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓના વિષે માહિતી
“ઈસુ વિશેની માહિતી.” આનો અર્થ “માણસને સજા કરવાનો અહેવાલ” અથવા “લોકોને સાજાં કરવાનો અહેવાલ.”
# તેના વિશેની માહિતી વધારે ફેલાઈ ગઈ
“તેના વિશેની માહિતી વધારે ફેલાઈ” અથવા “લોકો તેના વિષેની વાતે દરેક જગ્યાએ કહેવા લાગ્યા”
# અરણ્યમાં
“એકાંત જગ્યાએ” અથવા “શાંત જગ્યાએ” અથવા “જે જગ્યાએ બીજું કોઈ માણસ ન હોય તેવી જગ્યા”