gu_tn/LUK/05/12.md

12 lines
920 B
Markdown

# જુઓ રક્તપિત માણસ ત્યાં હતો
શબ્દ “જુઓ” એ નવા માણસને વાર્તામાં ઉમેરે છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હશે. અંગ્રેજી ઉપયોગ કરે છે “ત્યાં એક માણસ હતો જેને રક્તપિત હતો.”
# ત તેના પગે પડ્યો
“તે જમીન પર ઉધો પડ્યો” (યુ ડી બી) અથવા “તે નમ્યો અને જમીનને અડક્યો”
# તેણે કાલાવાલા કર્યાં
“ભીખ માગી” અથવા “વિનંતી કરી” (યુ ડી બી)
# જો તારી ઇચ્છા હોય તો
“જો તું ઈચ્છે તો”