gu_tn/LUK/05/12.md

920 B

જુઓ રક્તપિત માણસ ત્યાં હતો

શબ્દ “જુઓ” એ નવા માણસને વાર્તામાં ઉમેરે છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હશે. અંગ્રેજી ઉપયોગ કરે છે “ત્યાં એક માણસ હતો જેને રક્તપિત હતો.”

ત તેના પગે પડ્યો

“તે જમીન પર ઉધો પડ્યો” (યુ ડી બી) અથવા “તે નમ્યો અને જમીનને અડક્યો”

તેણે કાલાવાલા કર્યાં

“ભીખ માગી” અથવા “વિનંતી કરી” (યુ ડી બી)

જો તારી ઇચ્છા હોય તો

“જો તું ઈચ્છે તો”