gu_tn/LUK/05/04.md

15 lines
1.5 KiB
Markdown

# જયારે તેમણે બોલવાનું બંધ કર્યું
જયારે ઈસુએ લોકોને બોલવાનું બંધ કર્યું”
# “ગુરુ”
આ એના માટે વપરાય છે જેણે અધિકાર હોય, કોઈ બીજાનું નહિ. આ રીતે ભાષાંતર થાય “શેઠ” અથવા “પ્રમુખ” અથવા સામાન્ય રીતે જે શબ્દ અધિકાર માટે વપરાય છે એટલે કે “સાહેબ.”
# તમારા શબ્દો તરફ
“કેમ કે તમારા શબ્દોને લીધે” અથવા “કારણ કે તમે મને આ કરવાને કહ્યું છે”
# સંવેદનશીલ
તેઓ પણ એટલે દૂર હતા કે બોલાવી ન શકે પણ ઇશારાથી, ખાસ કરીને ખભો હલાવ્યાથી.
# તેઓ ડૂબવા લાગ્યા
“હોડી ડૂબવાની તૈયારીમાં હતી.” જો શક્ય છે તો સમજવા માટે આ માહિતી સ્પષ્ટ કરી શકાય, “માછલીઓને લીધે હોડી ડૂબવા લાગી હતી.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)