gu_tn/LUK/04/38.md

9 lines
780 B
Markdown

# તેને સખત તાવ આવતો હતો
અમૂક ભાષામાં લોકો કહે છે “તે બિમાર હતી અને તેને તાવ હતો.”
# સિમોનની સાસુ
“સિમોનની પત્નીની માતા”
# તાવને ઠપકો આપ્યો
“કડક રીતે તાવને કહ્યું” અથવા “તાવને ધમકાવ્યો કે તેને છોડી દે” (યુ ડી બી). આ રીતે ભાષાંતર કરી શકાય “તેના તાવને આજ્ઞા કરી” અથવા “તાવને ઠપકો આપ્યો કે તેને છોડી દે.”