gu_tn/LUK/04/35.md

1.4 KiB

ઈસુ અશુદ્ધ આત્માને ઠપકો આપે છે

ઈસુએ અશુદ્ધ આત્માને ઠપકો આપ્યો કહ્યું" અથવા "ઈસુએ દુષ્ટ આત્માને કહ્યું"

તેનામાંથી બહાર નીકળ

આ રીતે ભાષાંતર કરી શકાય "તેને એકલો છોડી દે" અથવા "તેને તકલીફ આપવનું બંધ કર.

આ કયા પ્રકારના શબ્દો હતા આલંકારિક પ્રશ્ન છે. આ કેવા પ્રકરણ શબ્દો કે દુષ્ટ આત્મા પણ તેમનું માને છે. આ રીતે ભાષાંતર કરી શકાય "તે અદભુત શબ્દો હતા" અથવા "તેમના શબ્દો અદભુત હતા!"

તેમને દુષ્ટઆત્માને અધિકાર અને સામર્થ્યથી આજ્ઞા આપી હતી"

તેમના વિષેની વાત ફેલાઈ ગઈ હતી

ઈસુના વિશેનો સમાચાર ફેલાઈ ગયો હતો" અથવા "લોકોએ ઈસુની વાતનો ફેલાવો કર્યો હતો."