# ઈસુ અશુદ્ધ આત્માને ઠપકો આપે છે ઈસુએ અશુદ્ધ આત્માને ઠપકો આપ્યો કહ્યું" અથવા "ઈસુએ દુષ્ટ આત્માને કહ્યું" # તેનામાંથી બહાર નીકળ આ રીતે ભાષાંતર કરી શકાય "તેને એકલો છોડી દે" અથવા "તેને તકલીફ આપવનું બંધ કર. # આ કયા પ્રકારના શબ્દો હતા આલંકારિક પ્રશ્ન છે. આ કેવા પ્રકરણ શબ્દો કે દુષ્ટ આત્મા પણ તેમનું માને છે. આ રીતે ભાષાંતર કરી શકાય "તે અદભુત શબ્દો હતા" અથવા "તેમના શબ્દો અદભુત હતા!" # તેમને દુષ્ટઆત્માને અધિકાર અને સામર્થ્યથી આજ્ઞા આપી હતી" # તેમના વિષેની વાત ફેલાઈ ગઈ હતી ઈસુના વિશેનો સમાચાર ફેલાઈ ગયો હતો" અથવા "લોકોએ ઈસુની વાતનો ફેલાવો કર્યો હતો."