gu_tn/LUK/04/33.md

989 B

જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો

જેને અશુદ્ધ આત્મા હતો." (જુઓ: અશુધ આત્મા)

તેને મોટા અવાજથી પોકાર્યું

"તેને ઉંચે અવાજે બૂમ પાડી" અથવા અમૂક ભાષાઓમાં અંગ્રેજી જેવા રૂઢીપ્રયોગ છે, તેને ઉડો શ્વાસ લઈને બૂમ પડી. (જુઓ: રૂઢીપ્રયોગ)

અમને તારી સાથે શું લાગભાગ છે?

આ રીતે ભાષાંતર કરી શકાય આપણને સામાન્ય રીતે શું છે? અથવા "અમને તારી સાથે કઈ નથી!" આ એવો પ્રત્યુતર હતો "તાનેંને તકલીફ આપવાનો હક નથી!"