gu_tn/LUK/04/33.md

9 lines
989 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો
જેને અશુદ્ધ આત્મા હતો." (જુઓ: અશુધ આત્મા)
# તેને મોટા અવાજથી પોકાર્યું
"તેને ઉંચે અવાજે બૂમ પાડી" અથવા અમૂક ભાષાઓમાં અંગ્રેજી જેવા રૂઢીપ્રયોગ છે, તેને ઉડો શ્વાસ લઈને બૂમ પડી. (જુઓ: રૂઢીપ્રયોગ)
# અમને તારી સાથે શું લાગભાગ છે?
આ રીતે ભાષાંતર કરી શકાય આપણને સામાન્ય રીતે શું છે? અથવા "અમને તારી સાથે કઈ નથી!" આ એવો પ્રત્યુતર હતો "તાનેંને તકલીફ આપવાનો હક નથી!"