gu_tn/LUK/04/31.md

9 lines
762 B
Markdown

# તે નીચે ગયા
"ઈસુ પર્વત નીચે ગયા." કપરનાહુમ નાઝારેથ કરતા નીચું હતું.
# કપરનાહુમ ગાલીલનું શહેર
ઈસુ ગાલીલમાં હતા ત્યાં સુધી, આ રીતે ભાષાંતર કરીં શકાય "કપરનાહુમ ગાલીલનું બીજું શહેર"
# તેમને અધિકારથી કહ્યું
આ રીતે ભાષાંતર કરી શકાય "તેમના શબ્દમાં અધિકાર હતો" અથવા "જેને અધિકાર હોય તેમ બોલ્યા હતા."