gu_tn/LUK/04/31.md

762 B

તે નીચે ગયા

"ઈસુ પર્વત નીચે ગયા." કપરનાહુમ નાઝારેથ કરતા નીચું હતું.

કપરનાહુમ ગાલીલનું શહેર

ઈસુ ગાલીલમાં હતા ત્યાં સુધી, આ રીતે ભાષાંતર કરીં શકાય "કપરનાહુમ ગાલીલનું બીજું શહેર"

તેમને અધિકારથી કહ્યું

આ રીતે ભાષાંતર કરી શકાય "તેમના શબ્દમાં અધિકાર હતો" અથવા "જેને અધિકાર હોય તેમ બોલ્યા હતા."