gu_tn/LUK/04/25.md

3.4 KiB

(સભાસ્થાનમાં ઈસુએ લોકોની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું)

હું તમને સત્ય કહું છું

“હું તમને સત્યતાથી કહું છું”

આ વાક્ય મહત્વની બાબતો બતાવવા માટે સંબોધવામાં આવ્યું છે, સત્યતા, નિવેદનની કેટલીક બાબતો કે જે તે અનુસાર હોય.

વિધવા એક વિધવા સ્ત્રી છે જેનો પતિ મરણ પામ્યો છે.

એલિયાના સમય દરમિયાન

આનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય કે “જયારે એલિયા ઈઝરાયેલમાં ભવિષ્યવાણી કરી રહ્યો હતો. ઈસુએ લોકોને કહ્યું હતું કે એલિયા ઈશ્વરનો પ્રબોધક છે. જો તમારા વાંચનારા એ જાણતા નથી તો આ સૂચનાને યુડીબીમાં તમે સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી બનાવી શકો છો (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ)

જયારે આકાશમાંથી વરસાદ બંધ થયો

આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે આકાશમાંથી વરસાદ વરસતો નહોતો” અથવા “જયારે બિલકુલ વરસાદ નહોતો” આ રૂપક છે આકાશ એવું દ્રશ્ય આપે છે કે આકાશની છતને બંધ રાખવામાં આવે છે જેથી પાણી નીચે ના પડે [જુઓ:રૂપક)

જયારે ત્યાં મોટો દુકાળ હતો

“જયારે ત્યાં ખાવાની અછત હતી” અથવા “જયારે માણસો પાસે પુરતું ખાવાનું નહોતું.” જયારે ભૂમિમાં પુરતું અન્નજ લોકોને ખાવા માટે નહોતું .

સ્ત્રી ઝારેફતમાં રહેતી હતી

યહૂદી નહિ પણ વિદેશીઓના નગર ઝારેફતમાં લોકો રહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “વિદેશી વિધવા સારફાથમાં રહેતી હતી”લોકોએ સાંભળ્યું હતું કે ઈસુ સમજય કે સારફાથમાં વિદેશી લોકો રહેતા હતા. (જુઓ:સ્પષ્ટ અને અસ્પષ્ટ)

સીરિયાનો નામન

સીરિયાના દેશમાંથી સીરીયન માણસ છે, સીરિયાના લોકો યહૂદી અને પણ વિદેશીઓ હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “નામાન સીરિયાનો વિદેશી હતો”