gu_tn/LUK/04/20.md

18 lines
2.1 KiB
Markdown

# પછી તેમણે ઓળિયું બંધ કર્યું
"ઈસુએ ઓળિયું બંધ કર્યું"
# ભક્તિસ્થાનમાં ઉપસ્થિત
ભક્તીસ્થાનમાં કામ કરનાર વ્યક્તિ કે જે શાસ્ત્ર બહાર કાઢવામાં આવ્યું હતું તેને સન્માન પૂર્વક પાછુ મુકવામાં આવે.
# તેઓની પર હતી
"તેના પર લક્ષ રાખ્યું હતું અથવા તેમના પર જોતા હતા"
# તમારા સાંભળવાથી શાસ્ત્ર પરિપૂર્ણ થયું છે
આ રીતે ભાષાંતર કરી શકાય જે શાસ્ત્ર કહે છે કે થવાનું છે તે જે હમણાં તમારા સાંભળવાથી પરિપૂર્ણ થયું છે." ઈસુ તે જ સમયે અને બોલવાથી એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ છે.
# તેના મુખથી જે શબ્દો નીકળ્યા તેનાથી આશ્ચર્ય પામ્યા
જે કૃપયુક્ત વચનો તેઓ કહેતા હતા તેથી આશ્ચર્ય પામ્યા"
# શું આ યૂસફનો દીકરો નથી?
અથવા આ રીતે ભાષાંતર કરી શકાય, શું આ યૂસફનો દીકરો નથી? અથવા "આ યૂસફનો દીકરો છે!" અથવા "તેનો પિતા યૂસફ છે!" લોકો વિચારતા હતા કે ઈસુ યુસફનો દીકરો હતો. યૂસફ ધાર્મિક આગેવાન ન હતો, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા કે આમ કેવું બોલે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન).