gu_tn/LUK/04/20.md

2.1 KiB

પછી તેમણે ઓળિયું બંધ કર્યું

"ઈસુએ ઓળિયું બંધ કર્યું"

ભક્તિસ્થાનમાં ઉપસ્થિત

ભક્તીસ્થાનમાં કામ કરનાર વ્યક્તિ કે જે શાસ્ત્ર બહાર કાઢવામાં આવ્યું હતું તેને સન્માન પૂર્વક પાછુ મુકવામાં આવે.

તેઓની પર હતી

"તેના પર લક્ષ રાખ્યું હતું અથવા તેમના પર જોતા હતા"

તમારા સાંભળવાથી શાસ્ત્ર પરિપૂર્ણ થયું છે

આ રીતે ભાષાંતર કરી શકાય જે શાસ્ત્ર કહે છે કે થવાનું છે તે જે હમણાં તમારા સાંભળવાથી પરિપૂર્ણ થયું છે." ઈસુ તે જ સમયે અને બોલવાથી એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ છે.

તેના મુખથી જે શબ્દો નીકળ્યા તેનાથી આશ્ચર્ય પામ્યા

જે કૃપયુક્ત વચનો તેઓ કહેતા હતા તેથી આશ્ચર્ય પામ્યા"

શું આ યૂસફનો દીકરો નથી?

અથવા આ રીતે ભાષાંતર કરી શકાય, શું આ યૂસફનો દીકરો નથી? અથવા "આ યૂસફનો દીકરો છે!" અથવા "તેનો પિતા યૂસફ છે!" લોકો વિચારતા હતા કે ઈસુ યુસફનો દીકરો હતો. યૂસફ ધાર્મિક આગેવાન ન હતો, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા કે આમ કેવું બોલે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન).