gu_tn/LUK/02/41.md

15 lines
913 B
Markdown

# તેના માતાપિતા
“ઈસુના માતાપિતા”
# તેઓ ઉપર ગયા
યરુશાલેમ પહાડ પર છે, એટલે લોકોને ઉપર જવું પડે.
# તહેવાર પર પુરા દિવસો રહ્યા બાદ
“તહેવારના બધા દિવસો પુરા થયા બાદ” અથવા “તહેવારના જરૂરી દિવસો પુરા કર્યાં બાદ”
# તેઓ કલ્પના કરી
“તેઓએ વિચાર્યું”
# એક દિવસની મુસાફરી પૂરી કરી
“એક દિવસ તેઓએ મુસાફરી કરી” અથવા “એક દિવસ જ્વ્ટલું લોકો ચાલે છે એટલું તેઓ ગયા”