# તેના માતાપિતા “ઈસુના માતાપિતા” # તેઓ ઉપર ગયા યરુશાલેમ પહાડ પર છે, એટલે લોકોને ઉપર જવું પડે. # તહેવાર પર પુરા દિવસો રહ્યા બાદ “તહેવારના બધા દિવસો પુરા થયા બાદ” અથવા “તહેવારના જરૂરી દિવસો પુરા કર્યાં બાદ” # તેઓ કલ્પના કરી “તેઓએ વિચાર્યું” # એક દિવસની મુસાફરી પૂરી કરી “એક દિવસ તેઓએ મુસાફરી કરી” અથવા “એક દિવસ જ્વ્ટલું લોકો ચાલે છે એટલું તેઓ ગયા”