24 lines
1.4 KiB
Markdown
24 lines
1.4 KiB
Markdown
# આવ્યા
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “ગયા.”
|
|
# પવિત્ર આત્મા દ્વારા દોરાયા
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર દ્વારા માર્ગદર્શન” અથવા “પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન.”
|
|
# આ માતાપિતાઓ
|
|
|
|
“ઈસુ’ માતાપિતા”
|
|
# રિવાજના નિયમની જરૂરીયાત
|
|
|
|
“ઈશ્વરના નિયમની જરૂરીયાત”
|
|
# પ્રાપ્ત કર્યાં
|
|
|
|
“લઈ લીધાં”
|
|
# હવે તમારા સેવકો શાંતિમાં જાય
|
|
|
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું તમારો સેવક છું મને શાંતિએ જવા દો.” સિમયોન પોતાના વિષે કહે છે.
|
|
# જવા દેવું
|
|
|
|
આ સમ્યોક્તીનો અર્થ “મરણ.” (જુઓ:સૌમ્યોક્તી)
|
|
# તમારા વચન પ્રમાણે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય “જેમ તમે કહ્યું” અથવા “કારણ કે તમે કહ્યું છે એટલે.” |