gu_tn/LUK/02/27.md

24 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આવ્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “ગયા.”
# પવિત્ર આત્મા દ્વારા દોરાયા
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર દ્વારા માર્ગદર્શન” અથવા “પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન.”
# આ માતાપિતાઓ
“ઈસુ’ માતાપિતા”
# રિવાજના નિયમની જરૂરીયાત
“ઈશ્વરના નિયમની જરૂરીયાત”
# પ્રાપ્ત કર્યાં
“લઈ લીધાં”
# હવે તમારા સેવકો શાંતિમાં જાય
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું તમારો સેવક છું મને શાંતિએ જવા દો.” સિમયોન પોતાના વિષે કહે છે.
# જવા દેવું
આ સમ્યોક્તીનો અર્થ “મરણ.” (જુઓ:સૌમ્યોક્તી)
# તમારા વચન પ્રમાણે
આ રીતે ભાષાંતર કરી શકાય “જેમ તમે કહ્યું” અથવા “કારણ કે તમે કહ્યું છે એટલે.”