gu_tn/LUK/02/10.md

24 lines
2.0 KiB
Markdown

# બીશો નહિ
“ગભરાશો નહિ”
# કારણ કે મોટા આનંદની સુવાર્તા હું તમને જણાવું છું
“તમને આનંદની વાત જણાવું છું” અથવા “હું તમને આનંદની વાત કહીશ”
# તે સર્વ મનુષ્યો માટે આનંદની વાત થશે
આ રીતે ભાષાંતર કરી શકાય “તે સર્વ લોકોને ખૂબ જ આનંદિત કરશે.”
# સર્વ લોકો
ઘણાં એ સમજે છે કે આ યહૂદીઓ માટે છે. ઘણાં એ સમજે છે કે સર્વ લોકો માટે છે.
# દાઉદના શહેરમાં
આ રીતે ભાષાંતર કરી શક્ય “બેથલેહેમમાં, દાઉદના શહેરમાં.”
# આ નિશાની તમને આપવામાં આવશે
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વર તમને આ નિશાની આપશે” અથવા “તમે આ નિશાની ઈશ્વર તરફથી જોશો.”
# નિશાની
આ નિશાની કદાચ એ બતાવવા માંગે છે કે દૂત જે કહે છે તે સાચું છે, અથવા ઘેટાંપાળકોને બાળક જણાવવાની નિશાની છે. આ રીતે ભાષાંતર થાય “ખાતરી” પહેલી સમજશક્તિ માટે અથવા “નિશાન સમજવા માટે” બીજી માટે.
# કપડામાં લપેટેલો જોશો
આ રીતે ભાષાંતર કરી શકાય “જે કપડામાં વ્યવસ્થિત લપેટેલો હતો.”